ગુજરામાં એક કરોડ LPG કનેક્શન સામે દસ દિવસમાં માત્ર ૧૨ હજાર PNGમાં રૂપાંતરિત થયા.
ગુજરામાં એક કરોડ LPG કનેક્શન સામે દસ દિવસમાં માત્ર ૧૨ હજાર PNGમાં રૂપાંતરિત થયા.
Published on: 29th March, 2026

ગુજરાતમાં સંકટ સમયે સરકારની નીતિ ધીમી જણાય છે. કોમર્શિયલ LPG સિલિન્ડરની અછત વચ્ચે મીટિંગો યોજીને સબ સલામત હોવાના દાવા કરાય છે. વડાપ્રધાન સાથેની બેઠક બાદ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ, પરંતુ વપરાશકારો હજુ પણ કતારોમાં હેરાન થઈ રહ્યા છે. સરકારની કામગીરીની ગતિ ધીમી હોવાનું જણાય છે.