દ્વારકા ટ્રાફિક પોલીસની આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહી: દંડ અને LOCK!
દ્વારકા ટ્રાફિક પોલીસની આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહી: દંડ અને LOCK!
Published on: 29th March, 2026

દ્વારકા ટ્રાફિક પોલીસની જાહેરાત: જાહેર માર્ગો અને મંદિર આસપાસ આડેધડ PARKING કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે. ટ્રાફિક સુધારવા નિયમ ભંગ કરનાર વાહનો LOCK થશે અને દંડ વસૂલાશે. ગેરકાયદે PARKING સહન નહી થાય. ટ્રાફિકમાં અવરોધ સર્જતા વાહનચાલકોને ચેતવણી. નિયમોનું પાલન કરવા અને સુવ્યવસ્થિત ટ્રાફિક જાળવવામાં સહયોગ આપવા અપીલ.