નાના શહેરોમાંથી SIP ઈન્ફ્લો ₹10,000 કરોડથી વધુ
નાના શહેરોમાંથી SIP ઈન્ફ્લો ₹10,000 કરોડથી વધુ
Published on: 27th November, 2025

મ્યુચ્યુઅલ ફંડોની એક્ટિવ ઇક્વિટી સ્કીમમાં SIP દ્વારા નાના નગરોમાંથી ઓક્ટોબરમાં ₹10,000 કરોડથી વધુનો ઈન્ફ્લો થયો. ટોચના 30 શહેરો સિવાયના વિસ્તારોમાંથી SIP ઈન્ફ્લો ₹10,080 કરોડ રહ્યો, જે માર્ચ 2021માં માત્ર ₹2,832 કરોડ હતો. કુલ SIP ઈન્ફ્લોમાં આ વિસ્તારોનો હિસ્સો 41% છે. ઓકટોબરના અંતે ડીમેટ ખાતાની કુલ સંખ્યા ૨૧ કરોડ રહી હતી, જે ગયા વર્ષના ઓકટોબરના અંતની સરખામણીએ ૧૭.૪૦ ટકા વધુ છે.