સેન્સેક્સમાં 300 અંકનો ઉછાળો: 84,800 પર ટ્રેડિંગ, નિફ્ટીમાં પણ 100 અંકનો વધારો, ઓટો અને IT શેરોમાં તેજી.
સેન્સેક્સમાં 300 અંકનો ઉછાળો: 84,800 પર ટ્રેડિંગ, નિફ્ટીમાં પણ 100 અંકનો વધારો, ઓટો અને IT શેરોમાં તેજી.
Published on: 26th November, 2025

શેરબજારમાં તેજી: સેન્સેક્સ 84,800 અને નિફ્ટી 25,950 પર ટ્રેડ કરી રહ્યા છે, જેમાં ઓટો અને IT શેર્સમાં તેજી છે. Fractal Analyticsના ₹4,900 કરોડના IPOને SEBIની મંજૂરી મળી. FIIsએ વેચ્યા, DIIsએ ખરીદ્યા શેર્સ. ગઇકાલે સેન્સેક્સ 84,587 અને નિફ્ટી 25,885 પર બંધ રહ્યા હતા.