શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, સેન્સેક્સમાં 743 પોઈન્ટ અને નિફ્ટી 25000થી નીચે.
શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, સેન્સેક્સમાં 743 પોઈન્ટ અને નિફ્ટી 25000થી નીચે.
Published on: 25th July, 2025

આજે સ્ટોક માર્કેટ: ભારતીય શેરબજારમાં વૈશ્વિક પરિબળોથી કડાકો. સેન્સેક્સ 743.61 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25000 નીચે પહોંચ્યો. ફાઈનાન્સ, મેટલ, એનર્જી, IT, ઓટો, ઓઈલ એન્ડ ગેસ અને પાવર સેક્ટરમાં ઘટાડો નોંધાયો. કોર્પોરેટ પરિણામોની પણ અસર.