હિંસાગ્રસ્ત મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન છ મહિના વધ્યું, સંસદમાં પ્રસ્તાવ મંજૂર.
Published on: 25th July, 2025
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન વધુ છ મહિના માટે લંબાવવામાં આવ્યું, જે 31 ઓગસ્ટ, 2025થી અમલમાં આવશે. ફેબ્રુઆરીથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં આ અંગે વૈધાનિક સંકલ્પ રજૂ કર્યો, જે સ્વીકારાયો. સંસદમાં પ્રસ્તાવ પસાર કરાયો.

Published on: July 25, 2025