2024: કેટલા ભારતીયોએ નાગરિકતા છોડી? કેન્દ્ર સરકારનો રાજ્યસભામાં જવાબ.
2024: કેટલા ભારતીયોએ નાગરિકતા છોડી? કેન્દ્ર સરકારનો રાજ્યસભામાં જવાબ.
Published on: 25th July, 2025

2 લાખથી વધુ ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી: રાજ્યસભામાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે 2024માં 2 લાખથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી. આ આંકડો 2023ની સરખામણીમાં થોડો ઓછો છે. રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે રાજ્યસભામાં આ ડેટા રજૂ કર્યો.