એક કરોડની વિચિત્ર માંગણીથી સુપ્રીમ કોર્ટ ચોંકી ઉઠી: દીકરીની પિતા સાથે રહેવાની શરત.
Published on: 25th July, 2025
સુપ્રીમ કોર્ટમાં એક કેસ આવ્યો જેમાં દીકરીએ પિતા સાથે રહેવા માટે એક કરોડ રૂપિયાની માંગણી કરી. બાળકીની કસ્ટડીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટએ બાળકીની માતાની આકરી ઝાટકણી કાઢીને ચેતવણી આપી હતી. આ નાણાંકીય માંગના કારણે સુપ્રીમ કોર્ટ પણ ચોંકી ઉઠી હતી.

Published on: July 25, 2025