ઉલ્લુ, ALT બાલાજી સહિત 25 એપ્સ પર પ્રતિબંધ, અશ્લીલ કન્ટેન્ટ સામે સરકારની કાર્યવાહી.
Published on: 25th July, 2025
કેન્દ્ર સરકારે અશ્લીલ કન્ટેન્ટ પર આકરૂં વલણ અપનાવતાં ઉલ્લુ એપ, ALTT (ALT બાલાજી), દેશીફ્લિક્સ અને બિગ શોટ્સ જેવી 25 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો. ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને આ વેબસાઈટ્સ તાત્કાલિક બ્લોક કરવા આદેશ અપાયો છે. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને એડલ્ટ કન્ટેન્ટની ફરિયાદો મળ્યા બાદ આ કાર્યવાહી થઈ.

Published on: July 25, 2025