મુંબઈમાં રેડ એલર્ટ, રસ્તા પર પાણી અને પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી ૧૩નાં મોત.
મુંબઈમાં રેડ એલર્ટ, રસ્તા પર પાણી અને પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી ૧૩નાં મોત.
Published on: 25th July, 2025

મુંબઈમાં ભારે વરસાદથી પોલીસે રેડ એલર્ટ જાહેર કરી ઘરમાં રહેવાની સલાહ આપી છે. હવામાન વિભાગે મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ છે. પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી ૧૩ લોકોનાં મોત થયા. હિમાચલમાં અકસ્માતમાં ૭ લોકોનાં મોત થયા છે અને ૧૩૮૭ કરોડનું નુકસાન થયું છે. દેશમાં ઓડિશા સહિત ઘણાં રાજ્યોમાં રેડ એલર્ટ છે.