CAG રિપોર્ટ: બિહાર સરકાર પાસે ₹71000 કરોડના ખર્ચનો હિસાબ નથી.
CAG રિપોર્ટ: બિહાર સરકાર પાસે ₹71000 કરોડના ખર્ચનો હિસાબ નથી.
Published on: 25th July, 2025

CAG રિપોર્ટમાં બિહાર સરકારને ઠપકો અપાયો છે, જેમાં રાજ્ય સરકાર 70,877.61 કરોડ રૂપિયાનો હિસાબ આપવામાં નિષ્ફળ રહી છે. આ રકમ વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ્સ માટે જાહેર કરાઈ હતી, પરંતુ તેના ઉપયોગનો પુરાવો અપાયો નથી. 31 માર્ચ સુધીમાં 49,649 પ્રમાણપત્ર મળ્યા નથી. આ બાબતે CAG એ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.