IPL દરમિયાન દુષ્કર્મ: RCBના ક્રિકેટર યશ દયાલની મુશ્કેલી વધી, વધુ એક FIR થઈ.
IPL દરમિયાન દુષ્કર્મ: RCBના ક્રિકેટર યશ દયાલની મુશ્કેલી વધી, વધુ એક FIR થઈ.
Published on: 25th July, 2025

યશ દયાલ બળાત્કાર કેસ: અલ્લાહાબાદ હાઈકોર્ટથી રાહત બાદ, ક્રિકેટર યશ દયાલ પર વધુ એક FIR નોંધાઈ છે. જયપુરના સાંગાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. યુવતીનો આરોપ છે કે કરિયર બનાવવાની લાલચ આપી બે વર્ષ સુધી બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચર્યું. તે ક્રિકેટ રમતી વખતે યશ દયાલના સંપર્કમાં આવી હતી.