પહેલીવાર ભારતીય ખેલાડીઓ ચેસ FIDE મહિલા વર્લ્ડ કપની ફાઈનલમાં: હમ્પી વિ. દિવ્યા દેશમુખ વચ્ચે મુકાબલો.
Published on: 25th July, 2025
કોનેરુ હમ્પી દિવ્યા દેશમુખ બાદ મહિલા ચેસ FIDE વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચી, હમ્પીએ ટાઈ-બ્રેકરમાં ચીનની ટિંગજી લેઈને હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું. વર્લ્ડ કપ ફાઈનલમાં પ્રથમવાર બંને ભારતીય ખેલાડીઓ ટકરાશે. આ ટુર્નામેન્ટ જ્યોર્જિયાના બાટુમીમાં રમાઈ રહી છે. દિવ્યાએ ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી. ક્વોર્ટર ફાઈનલમાં ચાર ભારતીય મહિલા ખેલાડીઓ પહોંચી.

Published on: July 25, 2025