રાજસ્થાનમાં સ્કૂલની ઈમારત ધરાશાયી : 7 બાળકોનાં મોત, હોસ્પિટલમાં ચીસો, વિદ્યાર્થિનીએ ટીચર પર બેદરકારીનો આરોપ લગાવ્યો.
Published on: 25th July, 2025
ઝાલાવાડમાં સરકારી શાળાના મકાનનો ભાગ ધરાશાયી થતાં 7 બાળકોના મોત થયા અને 9 ઘાયલ થયા. મનોહર થાના બ્લોકની પીપલડા સરકારી શાળામાં ક્લાસ રૂમ ધરાશાયી થયો, 35 બાળકો દટાયા. વિદ્યાર્થિનીએ ટીચરને જાણ કરવા છતાં ધ્યાન ન આપવાનો આરોપ લગાવ્યો. શિક્ષકો અને ગ્રામજનોએ ઘાયલોને બહાર કાઢ્યા. રાષ્ટ્રપતિ, PM મોદી , અને CM શર્મા શોક વ્યક્ત કર્યો. વરસાદ વચ્ચે ક્લાસરૂમ ધરાશાયી થયો.

Published on: July 25, 2025