એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સની પર્યાવરણ પ્રત્યે કટિબદ્ધતા: 118મી વર્ષગાંઠે 12000થી વધુ વૃક્ષો વાવી ઉછેરશે.
Published on: 29th July, 2025
એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ (Alembic Pharmaceuticals) 1907માં સ્થપાયેલી ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની છે, જે પોતાની 118મી વર્ષગાંઠ નિમિત્તે 12000 વૃક્ષો વાવશે. આ કંપની વડોદરામાં આવેલી છે, જે ઔષધ નિર્માણમાં જ નહીં, રાષ્ટ્ર અને માનવતાની સેવામાં પણ અગ્રેસર છે. કંપની એનજીઓ (NGO)ના સહયોગથી 76 હજાર લોકોને ભોજન પૂરું પાડશે અને આ પહેલ એલેમ્બિકની સામાજિક જવાબદારી દર્શાવે છે.

Published on: July 29, 2025