47 વર્ષનો દુષ્કાળ ખતમ, IND વર્લ્ડ ચેમ્પિયન: દીપ્તિનો રેકોર્ડ, શેફાલીની રેકોર્ડબ્રેક ઇનિંગ.
47 વર્ષનો દુષ્કાળ ખતમ, IND વર્લ્ડ ચેમ્પિયન: દીપ્તિનો રેકોર્ડ, શેફાલીની રેકોર્ડબ્રેક ઇનિંગ.
Published on: 03rd November, 2025

ભારતે 47 વર્ષ પછી પહેલો ICC વર્લ્ડ કપ જીત્યો. શેફાલી ફાઇનલમાં ફિફ્ટી ફટકારનાર સૌથી નાની ઉંમરની બેટર બની. દીપ્તિ 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' બની અને હાઇએસ્ટ વિકેટ-ટેકર પણ બની. મંધાનાએ સૌથી વધુ રન બનાવ્યા. IND-W એ SA-W ને હરાવીને આ સિદ્ધિ મેળવી. BCCI એ 51 કરોડનું ઇનામ જાહેર કર્યું.