'દેશને તમારી જરૂર છે': દિગ્ગજ રાજનેતાની Virat Kohliને નિવૃત્તિ પાછી ખેંચવા અપીલ.
'દેશને તમારી જરૂર છે': દિગ્ગજ રાજનેતાની Virat Kohliને નિવૃત્તિ પાછી ખેંચવા અપીલ.
Published on: 04th August, 2025

Shashi Tharoorને Virat Kohliની Oval Testમાં ગેરહાજરી વર્તાઈ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટમાં ભારત હારની નજીક છે. ઇંગ્લેન્ડને 374 રનનો ટાર્ગેટ આપવા છતાં, તેઓ જીતની નજીક છે. ખરાબ પ્રકાશને લીધે રમત અટકી ત્યારે ઇંગ્લેન્ડનો સ્કોર 6 વિકેટે 339 રન હતો, હવે તેમને જીતવા માટે માત્ર 35 રનની જરૂર છે.