શું ક્રિસ વૉક્સ ઈજાગ્રસ્ત હોવા છતાં ઓવલ ટેસ્ટમાં બેટિંગ કરી શકશે? જાણો ICCનો નિયમ.
શું ક્રિસ વૉક્સ ઈજાગ્રસ્ત હોવા છતાં ઓવલ ટેસ્ટમાં બેટિંગ કરી શકશે? જાણો ICCનો નિયમ.
Published on: 04th August, 2025

IND vs ENG ઓવલ ટેસ્ટ મેચ રોમાંચક સ્થિતિમાં છે. ઈંગ્લેન્ડ જીતથી નજીક છે, જ્યારે ભારતને વિકેટોની જરૂર છે. ક્રિસ વૉક્સ ઈજાગ્રસ્ત છે, તેથી શું તે બેટિંગ કરી શકશે? ICCના નિયમો શું કહે છે?