ભુજના માધાપર MSV હાઈસ્કૂલમાં જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા
ભુજના માધાપર MSV હાઈસ્કૂલમાં જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા
Published on: 04th December, 2025

ભુજના માધાપર MSV હાઈસ્કૂલમાં ‘ખેલ મહાકુંભ 2025’ અંતર્ગત જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ. અંડર-9, અંડર-11 અને અંડર-14 વયજૂથના ખેલાડીઓએ 30 મીટરથી 600 મીટર દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ જેવી રમતોમાં ભાગ લીધો. વિજેતાઓ ગુજરાત રાજ્યમાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ડો. ડી.એલ. રાઠીએ અંડર-9 અને અંડર-11 વયજૂથના બાળકોને કચ્છના સ્પોર્ટ્સનું ભવિષ્ય ગણાવ્યા.