અમદાવાદ: સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ શ્વાસનળીમાંથી મગફળીના દાણા કાઢી બે વર્ષની બાળકીનો જીવ બચાવ્યો.
Published on: 04th August, 2025
વડગામની બે વર્ષની જેન્સીને શ્વાસ લેવામાં તકલીફ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ લવાઈ, જ્યાં શ્વાસનળીમાં મગફળીના દાણા ફસાયેલા હતા. ડૉ. રાકેશ જોશી અને ટીમે સફળ સર્જરી કરી. ડોક્ટરોની સમયસૂચકતાથી બાળકીનો જીવ બચાવ્યો અને હાલ તે સંપૂર્ણ સ્વસ્થ છે. ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે માતાપિતાએ બાળકોની આસપાસની વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Published on: August 04, 2025