બિહારની જેમ દેશભરમાં મતદાર વેરિફિકેશન થશે, ચૂંટણી પંચનો આદેશ જાહેર.
બિહારની જેમ દેશભરમાં મતદાર વેરિફિકેશન થશે, ચૂંટણી પંચનો આદેશ જાહેર.
Published on: 25th July, 2025

ચૂંટણી પંચે મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગે મહત્વનો નિર્ણય લીધો છે. બિહારની જેમ હવે દેશભરમાં SIR પ્રક્રિયા શરૂ થશે. ચૂંટણીપંચે આ નિર્ણય મતદાર યાદીઓની તટસ્થતા જાળવવા માટે લીધો છે, જે બંધારણીય જવાબદારી છે.