ઇન્ફોસિસ 2026માં 21,000 FRESHERSની ભરતી કરશે, ₹21 લાખ સુધીનું પેકેજ ઓફર કરશે.
ઇન્ફોસિસ 2026માં 21,000 FRESHERSની ભરતી કરશે, ₹21 લાખ સુધીનું પેકેજ ઓફર કરશે.
Published on: 26th December, 2025

ઇન્ફોસિસ 2026 સુધીમાં 21,000 FRESHERSની ભરતી કરશે, જેમાં સ્પેશિયલાઇઝ્ડ ટેકનોલોજી રોલ્સ માટે ₹21 લાખ સુધીનું વાર્ષિક પેકેજ મળશે. આ ભરતી 'સ્પેશિયાલિસ્ટ પ્રોગ્રામર' અને 'ડિજિટલ સ્પેશિયાલિસ્ટ એન્જિનિયર' જેવા પદો માટે થશે. BE, BTech, ME, MTech, MCA અને ઇન્ટિગ્રેટેડ MSc ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે, ખાસ કરીને કમ્પ્યુટર સાયન્સ, IT અને ઇલેક્ટ્રોનિક્સના વિદ્યાર્થીઓ માટે તક છે. કંપની AI પર ફોકસ કરી રહી છે. સેલરી સ્ટ્રક્ચરને 4 સ્લેબમાં વિભાજિત કરાયું છે.