સરેયા ગામે કારમાંથી દારૂ સાથે આરોપી ઝડપાયો, રૂ. 12.16 લાખનો મુદ્દામાલ જપ્ત.
સરેયા ગામે કારમાંથી દારૂ સાથે આરોપી ઝડપાયો, રૂ. 12.16 લાખનો મુદ્દામાલ જપ્ત.
Published on: 04th August, 2025

તાપી પોલીસે પ્રોહી હેરાફેરી સામે કાર્યવાહી કરી. વ્યારા નજીકથી Kia Seltos કારમાંથી ઇંગ્લીશ દારૂ સાથે આરોપી જગદીશ બિશ્નોઇ પકડાયો. રૂ. 7.09 લાખનો દારૂ, 5 લાખની Kia Seltos અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 12.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વ્યારા પોલીસને સોંપાયો. અન્ય આરોપીની શોધ ચાલુ છે.