માંડવીમાં રાવપુરાના રાજાની DJ વગરની પહેલી આગમન યાત્રા ચાર દરવાજાથી શરૂ થઈ.
Published on: 27th July, 2025

રાવપુરાના રાજાની પહેલી આગમન યાત્રા માંડવી સહિતના ઐતિહાસિક સ્થળોને નુકસાન ન થાય તે માટે DJ વગર યોજાઈ. આ યાત્રા ચોખંડી ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થઈ ચોખંડી, માંડવી, લહેરીપુરા ગેટ, ગાંધી નગરગૃહ થઈને ખર્ચીકર ખાંચામાં પહોંચી. ઉજ્જૈનના ડમરું વાદકોએ ભક્તિમય માહોલ બનાવ્યો.