ડીલરોના નામે બોગસ ઓર્ડરથી 13.90 લાખના 39 MOBILE ફોન લઈ સેલ્સમેન ગાયબ.
Published on: 27th July, 2025
MOBILE ડિસ્ટ્રીબ્યુટર્સના સેલ્સમેને ડીલરોના નામે બોગસ ઓર્ડરથી રૂ. 13.90 લાખના 39 MOBILE ફોન અને ચાર્જર લઈ છેતરપિંડી કરી. સયાજીગંજ POLICE મથકે ફરિયાદ નોંધાઈ. વર્ષ 2024માં શ્યામ નામના સેલ્સમેને વેપારીઓના નામે MOBILE ORDER હોવાનું જણાવી છેતરપિંડી કરી હતી.

Published on: July 27, 2025