સુરેન્દ્રનગરના કોઠારીયામાં વજાભગતની પુણ્યતિથિએ ભાગવત કથા: જીગ્નેશ દાદા કથાનું રસપાન કરાવશે.
સુરેન્દ્રનગરના કોઠારીયામાં વજાભગતની પુણ્યતિથિએ ભાગવત કથા: જીગ્નેશ દાદા કથાનું રસપાન કરાવશે.
Published on: 05th April, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારીયામાં સેવાભાવી વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન છે. જેમાં જીગ્નેશ દાદા વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે. મોટી સંખ્યામાં ભક્તો આવે તેવી શક્યતાને ધ્યાનમાં રાખી કોઠારીયા ધામ ખાતે ભવ્ય કથા મંડપ અને ભોજન માટે વિશાળ મંડપની તૈયારીઓ ચાલી રહી છે.