અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની કાર્યવાહી: બેંગકોકથી આવેલો 1.10 કિલો હાઈબ્રીડ ગાંજો જપ્ત.
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની કાર્યવાહી: બેંગકોકથી આવેલો 1.10 કિલો હાઈબ્રીડ ગાંજો જપ્ત.
Published on: 05th April, 2026

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી અંદાજે 1.10 કિલો હાઈબ્રીડ ગાંજો ઝડપી પાડ્યો. આરોપી વિયેટજેટ ફ્લાઈટમાં આવ્યો હતો. તેણે ડ્રગ્સને વેક્યૂમ પેકિંગમાં સંતાડ્યું હતું. ઝડપાયેલો મુસાફર મહારાષ્ટ્રનો રહેવાસી છે. કસ્ટમ વિભાગે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. આ હાઈબ્રીડ ગાંજો મોંઘો હોવાનું મનાય છે.