અમદાવાદના જુહાપુરા ચાર રસ્તા પાસે પાર્ક કરેલી બાઈકમાં આગ, BRTS કેબિન સુધી લપેટો.
અમદાવાદના જુહાપુરા ચાર રસ્તા પાસે પાર્ક કરેલી બાઈકમાં આગ, BRTS કેબિન સુધી લપેટો.
Published on: 05th April, 2026

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં BRTS કેબિન પાસે પાર્ક કરેલી બાઈકમાં અચાનક આગ લાગી. આગ લાગવાનું કારણ અકબંધ છે, પરંતુ આગ એટલી ઝડપથી ફેલાઈ કે આખું વાહન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું. ટ્રાફિકવાળા વિસ્તારમાં આગ લાગવાથી વાહનચાલકો અને રાહદારીઓમાં ભય ફેલાયો હતો.