અમદાવાદ પ્લેન દુર્ઘટના પીડિત પરિવારોની PMને અપીલ, પૈસા નહિ, અકસ્માતનું કારણ અને બ્લેક બોક્સ ડેટાની માગ.
અમદાવાદ પ્લેન દુર્ઘટના પીડિત પરિવારોની PMને અપીલ, પૈસા નહિ, અકસ્માતનું કારણ અને બ્લેક બોક્સ ડેટાની માગ.
Published on: 05th April, 2026

અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશના ૧૦ મહિના પછી, ૩૦ પીડિત પરિવારોએ PM મોદીને પત્ર લખી, ફ્લાઇટનો બ્લેક બોક્સ અને CVR ડેટા માંગ્યો. પરિવારોને પૈસા નથી જોઈતા, તેઓ અકસ્માતનું સાચું કારણ અને ટેકનિકલ ખામી જાણવા માંગે છે. બ્લેક બોક્સ ડેટા સાર્વજનિક ન થાય તો ખાનગીમાં શેર કરવા વિનંતી. પરિવારોએ એર ઇન્ડિયાની વેબસાઇટ પર સામાનની અસ્પષ્ટ તસવીરો અને મદદના અભાવનો પણ આરોપ લગાવ્યો. તેમને સત્ય જાણવું છે.