જુહાપુરા ચાર રસ્તા પાસે બાઈકમાં આગ અને બોપલમાં ગેસ લીકેજની ઘટના બની.
જુહાપુરા ચાર રસ્તા પાસે બાઈકમાં આગ અને બોપલમાં ગેસ લીકેજની ઘટના બની.
Published on: 05th April, 2026

અમદાવાદના જુહાપુરામાં BRTS કેબિન પાસે બાઈકમાં આગ લાગી, સ્થાનિકોએ આગ બુઝાવી. બાઈક બળીને ખાખ થઇ ગયું અને BRTS કેબિનને નુકસાન થયું. બોપલમાં VIP રોડ પર ગેસ લીકેજ થતાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને ગેસ કંપનીના અધિકારીઓને જાણ કરવામાં આવી. લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.