પાલનપુરમાં સાસરિયાઓના ત્રાસથી કંટાળી યુવકનો આપઘાત.
પાલનપુરમાં સાસરિયાઓના ત્રાસથી કંટાળી યુવકનો આપઘાત.
Published on: 05th April, 2026

બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં યુવકે સાસરિયાંઓના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો. મૃતક રવિ માળીએ આપઘાત પહેલાં વિડિયોમાં સાસરિયાંઓ દ્વારા થતા માનસિક ત્રાસની વાત કરી. પોલીસે 5 સભ્યો વિરુદ્ધ ગુનો નોંધી 3 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે 2 ફરાર છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.