પાટણના દુદખા ગામમાં વારંવાર વીજ કાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ.
પાટણના દુદખા ગામમાં વારંવાર વીજ કાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ.
Published on: 05th April, 2026

પાટણના દુદખા ગામમાં વારંવાર વીજકાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામલોકોની માંગ છે કે અગાઉ વીજ કચેરી સમી હતી, તે શંખેશ્વર થતા વીજ ધાંધિયા શરૂ થયા. ઉનાળામાં ગરમીથી તકલીફ પડી રહી છે, electricity ઉપકરણો શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. સમી કચેરી નજીક હોવાથી ત્યાં સમાવેશ કરવા માંગ છે.