ગુપ્ત ભાગે ટ્યુબ, ઈન્જેક્શન, કપડાં પહેરાવી ડાન્સ, ટોયલેટનું પાણી; મૈત્રી કરારમાં યુવતીના પરિવારે યુવક સાથે અમાનવીય વર્તન.
ગુપ્ત ભાગે ટ્યુબ, ઈન્જેક્શન, કપડાં પહેરાવી ડાન્સ, ટોયલેટનું પાણી; મૈત્રી કરારમાં યુવતીના પરિવારે યુવક સાથે અમાનવીય વર્તન.
Published on: 05th April, 2026

થરાદમાં મૈત્રી કરારમાં રહેતી યુવતીના પરિવારે યુવકનું અપહરણ કરી પાશવીય અત્યાચાર ગુજાર્યો. અમદાવાદથી અપહરણ કરી ગુપ્ત ભાગે ટ્યુબ નાખી, ઇન્જેક્શનની સોયો ભોંકી, કપડાં પહેરાવી ડાન્સ કરાવ્યો, ટોયલેટનું પાણી પીવડાવ્યું. પોલીસે 12 લોકો સામે FIR નોંધી, તપાસ શરૂ કરી છે. યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ.