જૂનાગઢ માં સગી ભાણેજ પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર મામાને લોકોએ પાઠ ભણાવ્યો.
જૂનાગઢ માં સગી ભાણેજ પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર મામાને લોકોએ પાઠ ભણાવ્યો.
Published on: 05th April, 2026

જૂનાગઢના મધુરમ વિસ્તારમાં મામાએ ભાણેજ પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો. યુવતીએ હિંમતથી પોતાનો જીવ બચાવ્યો. લોકોએ આરોપીને પકડીને માર માર્યો, ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી. આધેડે યુવતીને લાલચ આપી હતી અને અઘટિત માંગણી કરી હતી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.