ખેડા: ગળતેશ્વરમાં રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી અને 5 હેક્ટરમાં ગળતેશ્વર વનનું નિર્માણ.
ખેડા: ગળતેશ્વરમાં રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી અને 5 હેક્ટરમાં ગળતેશ્વર વનનું નિર્માણ.
Published on: 30th August, 2025

CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગળતેશ્વરમાં ‘76 મો વન મહોત્સવ’ યોજાશે. તેઓ ગળતેશ્વર વનનું લોકાર્પણ કરશે, જે 5 હેક્ટરમાં બનાવાયું છે. આ વનમાં 300થી વધુ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરાયું છે, જે બાયોડાયવર્સિટીને સમૃદ્ધ કરશે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. CMના હસ્તે ‘ગળતેશ્વર વન’નું લોકાર્પણ થશે.