નાગપંચમી: પ્રભાસ પાટણમાં ભાવિકોની ભીડ, દૂધિયા નાગદેવતાને દૂધ ચડાવવા લાંબી કતારો અને પરંપરાગત શોભાયાત્રા નીકળી.
નાગપંચમી: પ્રભાસ પાટણમાં ભાવિકોની ભીડ, દૂધિયા નાગદેવતાને દૂધ ચડાવવા લાંબી કતારો અને પરંપરાગત શોભાયાત્રા નીકળી.
Published on: 29th July, 2025

સોમનાથ નજીક ભોયરામાં દૂધિયા નાગદેવતાના મંદિરે નાગપંચમીની ભવ્ય ઉજવણી થઈ. કોળી સમુદાય અને ગ્રામજનોએ દૂધ ચડાવ્યું, પૂજા કરી. રામરખ ચોકથી પરંપરાગત શોભાયાત્રા નીકળી જેમાં સેવકો જોડાયા. સોમપૂરા તીર્થ પુરોહિતે મંદિરનું મહત્વ જણાવ્યું. લગ્ન બાદ કોળી સમાજના લોકો નાગદેવતાના દર્શન કરવા આવે છે. આજે, ભાવિકોની લાંબી કતારો લાગી.