Sarangpur News: હનુમાનજીને દેવાધિદેવ મહાદેવની થીમના વાઘા પહેરાવાયા અને ડ્રાયફ્રુટનો શણગાર કરાયો.
Sarangpur News: હનુમાનજીને દેવાધિદેવ મહાદેવની થીમના વાઘા પહેરાવાયા અને ડ્રાયફ્રુટનો શણગાર કરાયો.
Published on: 02nd August, 2025

શ્રાવણ માસ મહોત્સવમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને મહાદેવની થીમના વાઘા પહેરાવાયા અને ડ્રાયફ્રુટનો શણગાર કરાયો. શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે આ શણગાર કરાયો. દાદાને બદામ, કાજુ, એલચી જેવાં DRYFRUITsથી શણગારાયા. ભક્તોએ ઓનલાઈન દર્શનનો લાભ લીધો. શનિવારે ષોડશોપચાર પૂજન અને મહા સંધ્યા આરતીનું આયોજન છે.