ખેડૂતોને ખાતર મળતું નથી, જ્યારે કૃષિ વિભાગ કહે છે પૂરતો STOCK છે - સત્ય કોણ બોલે છે?.
Published on: 03rd August, 2025
ચોમાસાની સિઝનમાં ખાતરની ખેંચથી ખેડૂતો ચિંતિત છે. ખાતર માટે લાઈનો લાગી છે. કિસાન સંઘે ખાતરની કાળાબજારી અંગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ખાતરની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલન થશે. Farmer Union Protest Threat.
ખેડૂતોને ખાતર મળતું નથી, જ્યારે કૃષિ વિભાગ કહે છે પૂરતો STOCK છે - સત્ય કોણ બોલે છે?.

ચોમાસાની સિઝનમાં ખાતરની ખેંચથી ખેડૂતો ચિંતિત છે. ખાતર માટે લાઈનો લાગી છે. કિસાન સંઘે ખાતરની કાળાબજારી અંગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ખાતરની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલન થશે. Farmer Union Protest Threat.
Published on: August 03, 2025