અમરેલીમાં સિંહોના મોતથી દોડધામ: ધારાસભ્યના પત્ર અને જનતાની ઉગ્રતા બાદ ગાંધીનગરથી ટીમ દોડી; સ્થાનિક અધિકારીઓએ માહિતી છુપાવી!
Published on: 03rd August, 2025
અમરેલીમાં સિંહોના વધતા મોતથી વન વિભાગમાં દોડધામ મચી છે. ધારાસભ્યના પત્ર અને સ્થાનિકોના રોષ બાદ ગાંધીનગરથી ટીમ દોડી છે. PCCF જયપાલ સિંહ અને CF રામ રતન નાલા સહિતના અધિકારીઓએ જાફરાબાદ રેન્જ અને ઝાંઝરડા એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી. પ્રાથમિક રિપોર્ટ અનુસાર એનિમિયા અને ન્યૂમોનિયા મુખ્ય કારણો છે, સ્થાનિક અધિકારીઓએ માહિતી છુપાવી? સિંહોના સંરક્ષણ માટે વિશેષ ટીમો બનાવાઈ.

Published on: August 03, 2025