યશસ્વીને ફોર્મમાં લાવવા રોહિત શર્માની મદદ? સદી બાદ જયસ્વાલનો ખુલાસો.
યશસ્વીને ફોર્મમાં લાવવા રોહિત શર્માની મદદ? સદી બાદ જયસ્વાલનો ખુલાસો.
Published on: 03rd August, 2025

India vs England 5th Test: રોહિત શર્મા યુવા ખેલાડીઓનો જોશ વધારવા ઓવલ મેદાન પર પહોંચ્યો હતો. ઓવલ ટેસ્ટના ત્રીજા દિવસે યશસ્વી જયસ્વાલે સદી ફટકારીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. રોહિત શર્મા મેદાનની બહાર બેસીને પણ ભારતીય ખેલાડીઓની મદદ કરી રહ્યો હતો. પૂર્વ ભારતીય ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માએ યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું.