ભરૂચ નજીક નર્મદા નદી પર Golden Bridgeની જળ સપાટી 19 ફૂટથી ઉપર, કાંઠા વિસ્તારના ગામોને ચેતવણી.
Published on: 03rd August, 2025
Golden Bridge Bharuch પાસે નર્મદા ડેમમાંથી 3,86,000 ક્યુસેક પાણી છોડાતા જળ સપાટી 19 ફૂટ ઉપર. નર્મદા નદીના કાંઠા વિસ્તારના 27 ગામોને સાવચેત રહેવાની સૂચના. સરદાર સરોવર ડેમના દરવાજા ખોલતા નદી બે કાંઠે વહેતી થઈ, ખેડૂતોની ચિંતા વધી.

Published on: August 03, 2025