બોટાદ કલેક્ટરના અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા પર્વની ઉજવણીના આયોજન માટે બેઠક સંપન્ન.
Published on: 03rd August, 2025
બોટાદ જિલ્લા કલેક્ટર Dr. Jinsi Royની અધ્યક્ષતામાં સ્વતંત્રતા પર્વના આયોજન માટે મીટીંગ યોજાઈ. કલેકટરે કાર્યક્રમને સફળ બનાવવા માર્ગદર્શન આપ્યું. 15 Augustના રોજ કાર્યક્રમની રૂપરેખા મુજબ આયોજન કરવા સૂચન કર્યું. તમામ વિભાગોને રાષ્ટ્ર પર્વની ઉજવણી શાનદાર બનાવવા તાકીદ કરી. 78th સ્વતંત્રતા પર્વની ઉજવણી ગવર્મેન્ટ હાઈસ્કૂલ, બોટાદ ખાતે થશે. જેમાં SP કે.એફ.બળોલિયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા.

Published on: August 03, 2025