દશામા વ્રત સમાપ્ત: સાબરકાંઠામાં ભક્તો દ્વારા માતાજીની મૂર્તિનું હાથમતી નદીમાં વાજતે-ગાજતે વિસર્જન કરાયું.
Published on: 03rd August, 2025
હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં દશામાંનું 10 દિવસનું વ્રત પૂર્ણ થતા ભક્તોએ માતાજીની મૂર્તિનું વાજતે-ગાજતે જળમાં વિસર્જન કર્યું. દિવાસાના દિવસે દશામાંની મૂર્તિની સ્થાપના કરાઈ અને રોજ સવાર-સાંજ આરતી કરાઈ. મંદિરોમાં ગરબા યોજાયા, ભક્તો ગરબે ઘૂમ્યા. 10 દિવસ પછી પૂજા-અર્ચના કરી હાથમતી નદીમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Published on: August 03, 2025