હાથીખાના વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની સમસ્યા: કકડાટ.
હાથીખાના વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની સમસ્યા: કકડાટ.
Published on: 03rd August, 2025

હાથીખાના વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીનો કકડાટ છે. કોર્પોરેશને ફોલ્ટ શોધવા 6 સ્થળોએ માર્ગ ખોદી નાખતા સ્થાનિકોની મુશ્કેલી વધી છે. આ વિસ્તારમાં 36 ક્વોટર્સ, મહાવત ફળિયું, ગેંડા ફળિયું સહિત 200 જેટલા મકાનો આવેલા છે. Water supply issue is causing trouble.