ગુજરાતમાં 1.20 લાખ રત્નકલાકારો બેકાર, સંતાનોની SCHOOL FEE ભરવાના પણ પૈસા નથી.
Published on: 03rd August, 2025
Surat News: ગુજરાતમાં રત્નકલાકારો માટે જાહેર કરેલ પેકેજમાં 1.20 લાખ અરજીઓ આવી છે. જેમાં સુરતમાંથી 300થી વધુ SCHOOLની 78000 વિદ્યાર્થીઓની અરજીઓ છે. હીરા ઉદ્યોગમાં મંદીને કારણે બેકારી વધી છે, જેથી SCHOOL FEE ભરવી પણ મુશ્કેલ બની છે.
ગુજરાતમાં 1.20 લાખ રત્નકલાકારો બેકાર, સંતાનોની SCHOOL FEE ભરવાના પણ પૈસા નથી.

Surat News: ગુજરાતમાં રત્નકલાકારો માટે જાહેર કરેલ પેકેજમાં 1.20 લાખ અરજીઓ આવી છે. જેમાં સુરતમાંથી 300થી વધુ SCHOOLની 78000 વિદ્યાર્થીઓની અરજીઓ છે. હીરા ઉદ્યોગમાં મંદીને કારણે બેકારી વધી છે, જેથી SCHOOL FEE ભરવી પણ મુશ્કેલ બની છે.
Published on: August 03, 2025