જામનગરમાં પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ, જેમાં લોક પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી.
Published on: 03rd August, 2025
જામનગરમાં પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ, જેમાં જામનગર તાલુકા, જિલ્લાના વિકાસ કાર્યો અને લોક પ્રશ્નોના નિરાકરણ પર ધ્યાન કેન્દ્રિત કરાયું. વીજ કનેક્શન, જમીન માપણી, આધારકાર્ડ, રાશનકાર્ડ અને રોડ-બ્રિજના કામો અંગે ચર્ચા થઇ. મંત્રીએ અધિકારીઓને 'Team Jamnagar' તરીકે કામ કરવા અને પ્રશ્નોના સકારાત્મક નિરાકરણ લાવવા જણાવ્યું. પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી.

Published on: August 03, 2025