સુરત: ત્રણ શખ્શોએ ચપ્પુથી ક્રૂરતાપૂર્વક હત્યા કરી, ઘટનાના CCTV સામે આવ્યા.
સુરત: ત્રણ શખ્શોએ ચપ્પુથી ક્રૂરતાપૂર્વક હત્યા કરી, ઘટનાના CCTV સામે આવ્યા.
Published on: 03rd August, 2025

સુરતમાં કાયદો વ્યવસ્થા કથળી, પોલીસ બાતમીદારની શંકામાં હત્યા થઈ. લિંબાયતમાં યુવકની હત્યાના CCTVમાં ત્રણ હત્યારા દેખાયા. આરોપીઓએ આલોક અગ્રવાલ નામના યુવક પર ચપ્પુના ઘા મારી હત્યા કરી, અગ્રવાલ સમાજમાં રોષ ફેલાયો. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી, 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો.