સાળંગપુર દાદાને વૃંદાવનના ખાસ વાઘા ધરાવાયા, ધનુર્માસ નિમિત્તે ગલગોટા-ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર કરાયો.
સાળંગપુર દાદાને વૃંદાવનના ખાસ વાઘા ધરાવાયા, ધનુર્માસ નિમિત્તે ગલગોટા-ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર કરાયો.
Published on: 26th December, 2025

સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ધનુર્માસ નિમિત્તે ગલગોટા અને ગુલાબના ફૂલોથી શણગારવામાં આવ્યા. વૃંદાવનમાં તૈયાર કરાયેલા એમ્બ્રોઈડરી વર્કવાળા ફૂલની ડિઝાઈનના આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા, જે દાદાની શોભામાં વધારો કરે છે. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી આ શણગાર કરાયો હતો. આ શણગાર 26 December, 2025 ના રોજ કરવામાં આવ્યો હતો.