રાજા ઋષભના જીવન પર આધારિત પ્રથમ કોન્કલેવ "ઋષભાયન"
રાજા ઋષભના જીવન પર આધારિત પ્રથમ કોન્કલેવ "ઋષભાયન"
Published on: 04th December, 2025

ભરત ચક્રવર્તીના નામથી ઓળખાતા રાજા ઋષભના જીવન પર આધારિત કોન્કલેવનું આયોજન 19-20-21 ડિસેમ્બર 2025ના રોજ બોરીવલીમાં થશે. 22 દેશોના 300 સ્કોલર્સ સંબોધન કરશે. આ કાર્યક્રમમાં સંતો, ધર્મગુરુઓ, રાજકીય નેતાઓ હાજર રહેશે. 72 કૌશલ કળાઓ, 64 લલિત કળાઓનું પ્રદર્શન થશે. 200થી વધારે સાંસ્કૃતિક સ્ટોલ્સ હશે. ઋષભાયન ગ્રંથ -2નું વિમોચન અને 1111 ગ્રંથોનું લોકાર્પણ થશે.