હું કાશીનો સાંસદ: PM મોદીને "ઓમ નમઃ શિવાય" સાંભળતા રૂંવાડા ઊભા થઈ જાય છે.
હું કાશીનો સાંસદ: PM મોદીને "ઓમ નમઃ શિવાય" સાંભળતા રૂંવાડા ઊભા થઈ જાય છે.
Published on: 27th July, 2025

PM Modiએ તમિલનાડુમાં રાજેન્દ્ર ચોલની જન્મજયંતિ કાર્યક્રમને સંબોધિત કર્યો. તેમણે કહ્યું કે ઈલૈયારાજાએ શિવ ભક્તિમાં ડૂબાડી દીધા. કાશીના સાંસદ તરીકે "ઓમ નમઃ શિવાય" સાંભળતા રુંવાડા ઊભા થાય છે. ચોલ સામ્રાજ્ય ભારત માટે સુવર્ણ યુગ હતો.